અપીલ
માતૃભારતી આત્મનિર્ભર બનવા જઇ રહ્યું છે
એટલે અમને અમારા પ્રતિસ્પર્ધી પ્લેટફોર્મની જેમ વિદેશી રોકાણ પર નિર્ભર નથી રહેવું.

હવે આ પ્રક્રિયામાં માતૃભારતી પરિવારનાં સભ્યોનો સહકાર જોઈએ છે,

તમે શબ્દ સ્પર્ધામાં ભાગ લો છો ત્યારે "ભાગ લેવા અહીં ક્લિક કરો" બટન દબાવી શરૂ કરો ત્યારે એક 30 સેકંડની જાહેરાત આવે છે, તમે એ જુઓ તો અમને એડ વતી અમુક પૈસા મળે છે.

જો તમે જાહેરાત જોવાનું પસંદ નથી કરતા તો સબસ્ક્રીપશન એટલે લવાજમ ભરી ને જાહેરાત મુક્ત માતૃભારતી એપ વાપરો.

મિત્રો જો અમે કમાઈશું તો આ પ્લેટફોર્મ ચલાવવા જે સ્ટાફ રાખેલ છે એમનું સેલેરી, હોસ્ટિંગ, ઓવરહેડ વગેરે ખર્ચ અમે ભરી શકીશું અને પ્લેટફોર્મ ને હમેશા ધબકતું રાખી શકીશું.

આપ સૌના સહકારની આશા સાથે...
મહેન્દ્ર શર્મા, માતૃભારતી સંસ્થાપક અને CEO

Gujarati Blog by Mahendra Sharma : 111454319
Shefali 4 year ago

Definitely..👍🏼👍🏼

Kanu Bharwad 4 year ago

ચોક્કસ ..સાથ અને સહકાર આપતા રહીશું...આપ પણ MB દરેક સભ્ય ને પરિવારને જેમ સાચવજો તથા તેમના દરેક પ્રશ્નનો યોગ્ય ઉકેલ આપશો તેવી આશા રાખીએ છીએ... MB ખૂબ જ પ્રગતિ કરે એવી શુભેચ્છા...

ધબકાર... 4 year ago

ચોક્કસ... આપ્યો છે આપતા રહીશું... આમજ આગળ વધતા રહો... જય શ્રી કૃષ્ણ...

jd 4 year ago

Definitely... I hope k je pan problems creates Thai e as soon as possible slove Thai jay... Ame users pure puro support karisu pan Amne Tamara support ni jaroor Hoi tyare tme aapso evu ASHA Che

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now