Gujarati Quote in Whatsapp-Status by ધબકાર...

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

બહુ અરસાથી મેં Bites માં કોઈજ પોસ્ટ મુકી નહોતી અને મારી વાર્તા "સૂર્યોદય" પણ મેં અટકાવી રાખી હતી.

આજથી મેં #સ્પર્ધામાં Bites મુકવાના શરૂ કર્યા છે.

મારી અને MB વચ્ચે બહુ બધાં email ની આપલે થઈ અને ઘણા સવાલો પણ મેં પૂછ્યા. એમાં ઘણી અયોગ્ય વાતો અને આરોપો પણ MB તરફથી સ્પર્ધકો ઉપર ઉઠાવવામાં આવ્યા હતા એ બાબતે ખાસ વાત હતી. ખાસ તો સતત અને અવિરત MB ને સાથ આપનાર સ્પર્ધકોના સ્વાભિમાનની આ વાત હતી.

Email ની વાતો જાહેરમાં બતાવવા માટે નથી હોતી એટલે હું માત્ર એટલુંજ કહું છું કે આ વાતને અહીં વિરામ આપી આગળ વધવાનો સમય આવી ગયો છે અને MB તરફથી એવું પણ કહેવામાં આવ્યું છે કે જે લોકો જીત્યા છે એમને ઇનામની રકમ ચોક્કસ આપવામાં આવશે. જો કોઇને વાઉચર સંબંધિત ફરિયાદ હોય તો MB ને સંપર્ક કરવો.

"જીત એ જીત હોય છે જેને રકમના ત્રાજવે ના તોલી આપણી મહેનતનું એ અણમોલ ફળ મળે એ માટે પ્રયત્નો કરવાજ જોઈએ."

સદા ખુશ રહો...
સદા જીવંત રહો...
જય શ્રી કૃષ્ણ...

Gujarati Whatsapp-Status by ધબકાર... : 111454132
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now