ચાલો,
આ મતલબી દુનિયામાં રહેતા કેટલાક મતલબી લોકો માટે ની એક વાત કહું આજે.....
તેઓ કશું નહીં કરે આ દેશ માટે ચાલશે,
જે સમાજ માં રહે છે એની માટે નહીં કરે તો પણ ચાલશે,
કે પછી એમના કુટુંબીજનો માટે કશું નહીં કરે તો પણ ચાલશે,
પણ એમના પોતાના માટે તો કશું કરી શકે ને..?
તો બસ કરવાનું તો એટલુંજ છે કે તેમને ખાલી પોતાનેજ #કોરનાથી બચવાના છે. અને એટલું તો કરીજ શકો છો પોતાન અંગત સવાર્થ માટે.?
અને આવું આ દેશ ના 135 કરોડ લોકો એ ખાલી પોતાનેજ સુરક્ષિત રાખશે ને તો આ દેશ.. અને આ દેશના લોકો માટે ઘણું ઘણું કર્યુ હશે એવો અનુભવ કરી શકશો...
તો ચાલો આ દેશ ને તમારી એક પ્રતિજ્ઞા ની જરૃર છે.. કે
#હું પણ કોરોના વૉરિયર છું..... ભાવિન..
જય હિન્દ...જય જય ગરવી ગુજરાત...