પ્રકાશ ¤●¤●¤●
*****************
પોતાના જ સ્વપ્ન ને સળગાવી
તારા માટે પ્રકાશ ની એક કિરણ લાવવી છે
પોતાના જ પગ રસ્તે ચાલી
તારા માટે મંજીલ શોધવી છે
જીંદગી ની આ બાજી હારી ને
પણ તારા માટે જીતવી છે
અધૂરી આ કહાની ની યાદો
તને સોપી ને પુરી કરવી છે
બેરંગી કરી રાખેલી મારી જીંદગી ને તારા જ સ્વપ્ન માં રંગાઈ ને
પૂરી કરવી છે
તારી બેવફાઈ માં પણ
મારા પ્રેમ ની વફાદારી નિભાવી છે