Quotes by PS SangaÐa in Bitesapp read free

PS SangaÐa

PS SangaÐa

@pssangaa3061


શબ્દોની #ચુંટણીમા એજ જીતે,
જેમાં #લાગણીના મત વધુ હોય,

કરવા હતા કેદ શબ્દો લાગણીના કેમેરામાં ,
ને વહેંચાયા શબ્દો વ્યવહારનાં બજારમાં,

જીંદગીની like માટે બીજાને Follow કરવા કરતા,
પોતાને Follow કરવુ પડે,

"અમુકના Status જોઇને એવુ લાગે કે,
Social નઇ પણ Media યે દગો કર્યો હોય"😂😂😂

સબંધોનું Truecaller હોત તો,
આજે કેટલાયે Balcklist માં હોત...

તમારે બસ તમને શોધવા માટે મહેનત કરવાની છે,
બાકી બધા માટે Google છે જ...

"લાગણી અને ફરજમા,
ફરક હોય.............👉"

"જાતે સમજો તો Priority,
ના સમજો તો Formality"

"કેટલીક ઇચ્છાઓ Dream માંથી Frame મ‍ાં મઢાઇ જાય છે"

"સારુ જીવન જીવવા માટે,
એક વાર ખરાબ અનુભવો કરવા જરૂરી છે"