Quotes by Dina Mewada in Bitesapp read free

Dina Mewada

Dina Mewada

@dinamewada9834
(17)

દિકરી મારી આંખ નું કાજળ
આજુ તો સુંદર લાગે
લગાડું તો નજર ના લાગે

-Dina Mewada

તીરાડો પડી છે ભિતર માં વ્હાલ‌ થી ભરાતી નથી ઝાકળ પડી છે પાન પર લૂ પડે સચવાતી નથી સવારમાં

-Dina Mewada

ખૂબ સુંદર નજરાણું મળ્યું છે તારા પ્રેમ નું ન હંસી શક્યાં ન રડી‌ શક્યાં
તારા પ્રત્યે ની વફાદારી છે કે બેવફાઈ
દિલની કચેરી માં પોતાની બેગુનાહી ના સબુત શોધતા રહ્યા

-Dina Mewada

Read More

વિપરીત પરિસ્થિતિ એનો ભાગ ભજવી જાય છે
જે પાઠ ગુરુ ન શિખવે એ
અનુભવ શિખવાડી જાય છે

-Dina Mewada

હરખમાં આંગણે દીવડા સજાવી
લક્ષ્મી શરણે મસ્તક નમાવી
આવી ધનતેરસ ને દીવાળી

-Dina Mewada

કાયા એ આજે વિસામો લીધો
શ્વાસ છોડી તજી ગયો
સગાં સંબંધીઓને મૂકી ગયો
માયા નો માળખો છૂટી ગયો

-Dina Mewada

It is said that the world rests on hope. For a mother, her children are her world. When the children lose hope, her world is of no use......

Dina...

વાચા ને આજે શૂન્ય કરુ ચહિકોર કિલબીલાટ છે પથર્યેલા પ્રકાશ માં પણ અધંકાર છવાયેલો છે

-Dina Mewada

वीज चमकु लागली ढग गूमु लागले मन व्याकुळ झाले डोळे भरूनी आले बाप्पा तुझ्या जाण्याने भक्तगण रडू लागले

epost thumb