પ્રકાશ
કોઈ પાડી શકતું નથી
અને જો કોઈ માનતું હોય કે હુ પાડી શકુ છું
તો સૌથી વધારે પ્રકાશ ની જરૂર જે/તે વ્યક્તિ ને છે
કેમકે તે પ્રકાશ જ્ઞાન,જરૂરિયાત,ક્ષમતા,સમય અને સરળતા જેવા ગુણો ને સારી રીતે જાણે છે તેજ આપી શકે છે
કેમકે વિશ્વ વ્યાપી પ્રકાશ પાડતો સૂર્ય પણ એનાં સમયે આવતો-જતો રહે છે
એટલે હું પ્રકાશીત છું, હુંજ પ્રકાશ પાડી શકુ છું, એવું જે માને છે. તેમનાં અસ્તિત્વની દશા દિવસે ઘરમાં કે વીહકલમાં લાઈટ ચાલુ રાખતાં લોકોની જેમ હાશ્યાપદ થી વિશેષ રહેતી નથી.
#પ્રકાશ