લાગણીઓને ક્યાં વાંચા હોય છે...
એ તો ત્યાં જ વરસે છે
જ્યાં અનુભૂતિ હોય છે
લાગણીઓ તો નિરંતર વર્ષે છે... Bindu A.
પણ ક્યાંક અનુભૂતિ નો દૂકાળ હોય છે
લાગણી ઉપર ક્યાં નિયંત્રણ હોય છે....
પણ ક્યાંક સંબંધોમાં જ કંઈક ખોટ હોય છે..
લાગણીઓ તો બસ વરસી જાય છે...
પણ જીલનાર જ સક્ષમ ન હોય તો???