જીવન ગમે તે શણે બદલાઈ શકે છે. નાના મોટા બનાવો સૌ કોઈ ના જીવન માં થાય છે. બસ જરૂર છે તો એક પાગલપન ની.તમારા હાથ માં જે મંત્રો છે પાગલપણું છે એ તમારા લક્ષ્ય સુધી પહોંચવાનું કામ કરે છે.
બુદ્ધ, મહાવીર, ન્યૂટન, સ્ટીવ જોબ્સ વગેરે એ માનવજીનમાં કરેલી જે શોધ છે એ એક અંદર એમના માં એક પાગલપણું હતું કઇક કરવાનું એ આપણે અત્યારે સારી રીતે ભોગવી શકીએ છીએ. બસ સંજોગો નું પાગલપણું મળ્યું અને ક્રાંતિ થઈ.
જે તમને ચેલેન્જ કરી શકે છે એ જ તમને ચેન્જ કરી શકે છે.
Krina Shah.
#પાગલ