દૂર રહેતા પવન ના જોકા નો શું પરિચય
વહેતી નદી ના અવાજ ને કોઈ દિવસ સાંભળ્યો છે...
શું કોઈ દિવસ વિચાર્યું પોતાને સ્પર્શતી પેલી હવા
આપડી સવથી નજીક હોઈ છે...
એને કોઈ પરિચય ની જરૂર નથી..
કે આપડી પરછાય,
સુખ દુઃખ એવું શું નથી જેમાં આપડી. સાથે ન હોઈ..
દોસ્ત પરિચય એનો હોઈ જે આપડી નજીક ન હોઈ...
પણ કોઈ દિવસ વિચાર્યું ?
આપડી નજીક ની બધી વ્યક્તિ ઓ આપડા ને ઓળખતી હોઈ...
માત્ર આપડા નેજ આપડો પરિચય નથી.....!!??
#પરિચય