શબ્દો નુ તો રાત દિવસ જેવું
ક્યારે રડે ક્યારે હસે ખબર જ ન પડે
રાત પૂનમ ની હોઈ કે અમાસ ની
રાત તો રાત જ હોઈ
આખો મહિનો એક દિવસ જેવો...અને દિવસ??
વર્ષ જેવો..
આમતો રોજ નું રોજ એમાં ક્યાં
ઇતિહાસ માં જવું ...
સુંદર હોવું એ પણ ઇતિહાસ જેવું જ ને....
અને દોસ્ત તું તો પૂરો સમાજ શાસ્ત્ર જેવો
જે છે પણ
નથી જેવો.....