::::::::::::::::::::🙏 આભાર સ્વીકાર 🙏::::::::::::::::::

નમસ્કાર મિત્રો,

તા. ૧૫/૦૪/૨૦૨૦ ના રોજ " આશ્ચર્ય"
તા. ૨૨/૦૪/૨૦૨૦ ના રોજ "તેજસ્વી"
તા. ૨૭/૦૪/૨૦૨૦ ના રોજ "વિનોદી"
તા. ૦૪/૦૫/૨૦૨૦ ના રોજ "અનુભવવું"
તા. ૧૧/૦૫/૨૦૨૦ ના રોજ " દિલ"

આમ ઉપર્યુક્ત સર્વ શબ્દોની પ્રતિયોગિતામાં સતત મનેં ગુજરાતી ભાષામાં તથા સર્વ ભાષામાં સૌથી વધુ લાઈક અને કોમેન્ટ આપીને વિજયી બનાવવા માટે હું સર્વ સાથી મિત્રોનો ફરી હૃદય પૂર્વક આભાર વ્યક્ત કરું છું. આ બધાનો યશ હું મને મન દઈને સપોર્ટ કરનાર સાથી મિત્રોને આપું છું.હું જે છું,આ સહકાર આપનાર મિત્રોના કારણે જ છું..

વારંવાર આપ સૌનો સહકાર મને મળતો રહે છે ,જેનાથી મને આગળ લખવા માટેની પ્રેરણા સતત મળતી રહે છે અને ઘણા મિત્રો નિરંતર મારો ઉત્સાહ વધારવા માટે પ્રયત્નો કરતા રહે છે. જેના કારણે બાઇટ્સ અને પુસ્તકો લખી શક્યો છું. એ સૌનો હું હૃદયપૂર્વક આભારી અને ઋણી રહીશ.

મારી સાથે અન્ય ભાષામાં - હિન્દી,અંગ્રેજી તથા મરાઠી ભાષામાં આજરોજ વિજેતા બનેલા અન્ય મિત્રોને પણ ખૂબ ખૂબ અભિનંદન.


:::::::::::::::::::✍️ રુદ્ર રાજ સિંહ✍️ ::::::::::::::::::::

Gujarati Motivational by Rudrarajsinh : 111431376
Rudrarajsinh 6 year ago

Thank you so much.....🙏

Rudrarajsinh 6 year ago

Thank you so much.....🙏

S Sinha 7 year ago

great , congrats .

Aarti Joshi 7 year ago

Congratulations

Rudrarajsinh 7 year ago

Thank you so much.....🙏

Rudrarajsinh 7 year ago

Thank you so much my bro.....🙏

SENTA SARKAR 7 year ago

Congratulations my bro...💐

Rudrarajsinh 7 year ago

Thank you so much.....🙏

Chandrakant soni 7 year ago

बहुत-बहुत बधाई और शुभकामनाएँ 🌹

Rudrarajsinh 7 year ago

Thank you so much.....🙏

Rudrarajsinh 7 year ago

Thank you so much.....🙏

Rudrarajsinh 7 year ago

Thank you so much.....🙏

Sahil Kotecha 7 year ago

Congratulations 💐

Khushi Trivedi 7 year ago

Congratulations🎉🎊🎉🎊

Rudrarajsinh 7 year ago

Thank you so much.....🙏

Rudrarajsinh 7 year ago

Thank you so much.....🙏

Kalpesh Parghi 7 year ago

Congratulations 🏆🎉🎉

Bhoomika 7 year ago

Congratulations to all

Rudrarajsinh 7 year ago

Thank you so much.....🙏

SMChauhan 7 year ago

Congratulations 😊👏

Rudrarajsinh 7 year ago

ખુબ ખુબ આભાર......🙏

Rudrarajsinh 7 year ago

ખુબ ખુબ આભાર......🙏

Rudrarajsinh 7 year ago

ખુબ ખુબ આભાર......🙏

Rudrarajsinh 7 year ago

ખુબ ખુબ આભાર......🙏

Rudrarajsinh 7 year ago

ખુબ ખુબ આભાર......🙏

Rudrarajsinh 7 year ago

ખુબ ખુબ આભાર......🙏

rutu 7 year ago

congratulations

Jigar Chaudhari 7 year ago

અભિનંદન

Ridj 7 year ago

Congratulations 💐💐

Hardik Rajput 7 year ago

Congratulations 🎉

Rudrarajsinh 7 year ago

ખુબ ખુબ આભાર આપનો..... 🙏 માતાજી આપને પણ સફળ બનાવે એવી પ્રાર્થના. અને લખવા મટે ઉત્સાહ જરૂરી હોય છે.જે આપને પણ અહી મિત્રો દ્વારા મળી રહેશે...👍

Rudrarajsinh 7 year ago

ખુબ ખુબ આભાર......🙏

મનીષ ગૌસ્વામી 7 year ago

વિજેતા બનેલા સર્વે મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન,આપ આવી જ રીતે સતત કાર્યશીલ રહી તમારુ અને માતૃભારતી પરિવારનું નામ સુવર્ણ અક્ષરે અંકીત કરતા રહો એવી જગદંબાને પ્રાર્થના🙏,,વિજેતા બનેલા આપ સર્વે અમને પણ સારું એવું લખવા માટે પ્રેરણાસ્ત્રોત છો

Bharat 7 year ago

અભિનંદન

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now