English Quote in Quotes by Deeps Gadhvi

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એક સત્ય તમને કહી દઉ એટલે તમને એવું ના લાગે કે આજ નો દિવસ ખરેખર માઁ માટે છે પરંતુ આ દિવસ સત્ય માં ખરેખર ત્યારે સાબીત સાથે જ્યારે 100% લોકો એના માઁ માઁ બાપ ની સેવા કરશે,અને જે વ્યક્તિ ઓ માઁ બાપ ને ઘરડા ઘર માં ના મુંકિ ને ઘરે એમની સેવા કરે છે તો તમે બોવ અજાણ છો લોકો થી,અરે બોવ ઓછી માત્રામાં આવા લોકો છે જે એના માઁ બાપ ની ખરેખર સેવા કરે છે અને અમુક એવા લોકો છે જે દુનિયામાં દેખાવો કરો છે કે જોવો અમે માઁ ને કેવી સાચવી છી....
અરે મુર્ખાઓ દુનિયા ને ખબર નો પડે એમ નાટકો કરતા તમને સર્મ નથી આવતી,
અમુક એવા છે જે સમાજ ના ડર થી કે એની આબરૂ ના જાય,એની ઇજ્જતનો ધજાગરો ના થાય એટલે એવા લોકો દુનિયા ને દેખાવા પુરતી માઁ ને રાખે છે,એમા લાગણી કે પ્રેમ જરા પણ નો હોય,અને કોક આવ્યુ હોય એના ઘરે ત્યારે તો બોવ દેખાવ કરે...
આવા વ્યક્તિઓ ને ખાલી એટલું જ કહેવું છે તમે જે કરો છો એની બધી જ જાણ ઉપરવાળા છે જ કેમ કે માઁ બાપ એટલે બનાવ્યા છે કે ભગવાન એ ઘરે ઘરે પહોંચી ના શકે એટલે ઘર પર માઁ બાપ ની સેવા એટલે ભગવાન ની સેવા,
અરે જેટલી વાર આમ દેખાવો કરતા લાગે છે,એટલી જ વાર સ્નેહ પ્રેમ અને મન થી સેવા કરવાંમાં લાગે છે,
માટે પ્રેમ અને આદર પુર્વક માઁ-બાપ ની સેવા કરો,દેખાવો નહિ....

English Quotes by Deeps Gadhvi : 111429649
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now