12 મેથી ભારતીય રેલવેની આંશિક યાત્રી સેવા શરૂ : 15 ટ્રેન શરૂ થશે : 11 મેની બુકીંગ ચાલુ થશે : સામાન્ય ટ્રેન શરૂ થશે : સૌપ્રથમ દિલ્હીથી 15 સ્ટેશન માટે ટ્રેન ઉપડશે : નવી દિલ્હીથી દિબ્રુગઢ ,અગરતલા,હાવડા ,પટના ,બિલાસપુર, રાંચી,ભુવનેશ્વર,સિકંદરબાદ ,ચેન્નાઇ ,બેંગ્લુરુ,મુંબઈ અને અમદાવાદ તેમજ જમ્મુ માટે ટ્રેન દોડશે : કાલથી IRCTC ની વેબ સાઈટ પરથી ટિકિટ બુકીંગ શરૂ : ટિકિટબારીએથી નહિ મળે ટિકિટ