Gujarati Quote in Blog by Aradhyaba

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

દુષ્ટતા હતી રાવણ ની ,
સીતા ની અગ્નિ પરીક્ષા લેવાય.

વગર વાકે માતા સીતા
ધરતી માં સમાય હતી.

દ્રષ્ય જોઈ કાળજૂ કંપી જાય,
પણ આજે પણ આ વાત કયા‌ કોઈ ને સમજાય છે.

આજે પણ રૂપ બદલીને ,
અહીં રાવણ ફરતો દેખાય છે.

કેટલીય જીંદગી સાથે,
ખેલ ખેલી જાય છે.

કળિયુગ ના નામે આજે,
દુષ્ટતા અહીં થાય છે.

ભરી સભામાં દ્વોપદી ના ચીર લુંટાઈ છે,
સ્વજનો નિચિ નજર કરી ને બેસી જાય છે.

આજે પણ ક્યાંક શેરી મંહોલા માં કય કૃત્ય થાય છે,
બારી દરવાજા બંધ કરી ને વાત નજર અંદાજ થાય છે.

એટલે જ તો દૃષ્ટાંત વધતી જાય છે,
ઉઠેલા અવાજો દબાવાય જાય છે.@

Gujarati Blog by Aradhyaba : 111427888
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now