#અનુભવવું કે લખવું...
બન્ને પાસા યાદગાર હોય છે.
મનને સતત હ્ર્દય ને હેરાન કરવાની આદત છે.
મગજે અનુભવેલું પણ યાદ રાખશે,
ને મગજે લખેલું પણ યાદ રાખશે.
એક હ્ર્દય જ એવું છે જે એ યાદ ને જીવંત રાખશે.
યાદ રાખવું ને જીવંત રાખવું બન્ને માં એટલો જ ફરક છે,
જેટલો કાલ્પનિક ફિલ્મ જોવામાં,ને રૂબરૂ શેરી નાટક જોવામાં..