રાજકોટમાં રેડ ઝોનની જેમ જ નિર્ણય..કોઈ છૂટછાટ નહી - અશ્વિનીકુમાર
ગુજરાત રાજ્ય સરકાર દ્વારા દુકાનો ખોલવા બાબતે પત્રકાર પરિષદ સંબોધવામાં આવી...
રાજકોટ ઓરેન્જ ઝોનમાં છે પરંતુ રેડ ઝોનમાં જે નિયમો છે તે જ રાજકોટ માટે લાગુ પડશે એટલે કે એક પણ દુકાનો ખોલવાની મંજૂરી નહિ
CM ની અધ્યક્ષ સ્થાને મળેલ મિટિંગમાં નિર્ણય...
પહેલાની જેમ જ કડકાઇથી અમલ..રાજકોટમાં કોઈ જ છુટ નહીં મળે...સંપૂર્ણ લોકડાઉન
સરકારનો નિર્ણય - લોકો ઘરે જ રહે - ઓરેન્જ, ગ્રીન કે રેડ ઝોન માં દારૂની દુકાન અને પાન માવાની દુકાન નહીં ખુલે - અશ્વિની કુમાર
ઓરેન્જ ઝોન માં વાણંદની દુકાન , ચાની દુકાન , બ્યુટી પાર્લર ચાલુ , ટેક્ષી , કેબની સેવા ચાલુ તમામ શરતોને આધિન ચાલુ કરવામાં આવશે.