#માન

દર્દ શણગારું છું.

કાગળમાં કંડારું છું..

મહેફિલમાં સજાવું છું...

લોકોને બહુ ખુશ જોવું છું....

બસ એમજ હું દર્દને સહુ છું.....

મર્યાદામાં રહીને માન હું મેળવું છું......


લી. રુદ્ર રાજ સિંહ

Gujarati Thought by Rudrarajsinh : 111419526

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now