Quotes by Dinesh in Bitesapp read free

Dinesh

Dinesh Matrubharti Verified

@dinesh3101
(15.6k)

*🙏જય બાબા સ્વામી*🙏

*આજનો સુવિચાર*

"મને શું મળશે, એનાં કરતાં હું શું આપી શકું". એ ભાવ જ પ્રગતિ તરફ લઈ જઈ શકે છે.

*શુભ સવાર*

Read More

*🙏જય બાબા સ્વામી*🙏

*આજનો સુવિચાર*

આપણાં રસ્તામાં ખાડો ખોદનારનો પણ આભાર માનવો, કેમ કે તે ખાડાને લીધે જ આપણે છલાંગ લગાવતા શીખી શક્યાં.

*શુભ સવાર*

Read More

*🙏જય બાબા સ્વામી*🙏

*આજનો સુવિચાર*

આપણું બ્લડ પોઝિટિવ હોય, એ કુદરતનાં હાથમાં છે. પરંતુ સ્વભાવને પોઝિટિવ રાખવો એ આપણાં હાથમાં છે.

*શુભ સવાર*

Read More

*🙏જય બાબા સ્વામી*🙏

*આજનો સુવિચાર*

જીવનમાં અમુક કામ એવાં પણ કરવાં કે જેમાંથી પૈસા ભલેને ના મળે, પણ આશીર્વાદ અઢળક મળે.

*શુભ સવાર*

Read More

*🙏જય બાબા સ્વામી*🙏

*આજનો સુવિચાર*


કોઈનો સમય જ્યારે નબળો હોયને, ત્યારે સાથ આપજો. બાકી, જ્યારે ગોળ ઢોળાયો હોયને, ત્યારે કીડીઓને નોતરવી ના પડે.



*શુભ સવાર*

Read More

*🙏જય બાબા સ્વામી*🙏

*આજનો સુવિચાર*

જેમ ખાંડ અંધારામાં ખાઈએ તોયે મોઢું મીઠું જ થાય; તેમ સત્કર્મ અજાણતાં કરીએ તોયે તેનાં ફળ 'મીઠાં' જ મળે.


*શુભ સવાર*

Read More

*🙏જય બાબા સ્વામી*🙏

*આજનો સુવિચાર*

જ્ઞાન એટલે, આપણે શું કરી શકીયે એનું ભાન અને ભાન એટલે, ક્યારે શું ન કરવું એનું જ્ઞાન.
*શુભ સવાર*

Read More

Admission open

મો નં 9265064466

મો નં 9265064466