કેવી ગજબ છે દુનિયા! અર્જુને કર્ણનું કંઈ બગાડયું નહોતું, છતાં કર્ણ એ પહેલીથી અર્જુન ને પોતાનો દુશ્મન ગણ્યો,કારણ કે અર્જુન તે ટોચ ઉપર બેઠો હતો ત્યાં કર્ણ ને બેસવું હતું,
ઘણીવાર તમારો વાંક ગુનો ન હોવા છતાંય લોકો તમારા પદ, પ્રતિષ્ઠા કે પ્રતિભાને કારણે દુશ્મન બને છે.