English Quote in Thought by Twinkle chavda

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જો જીવન માં જીવનભર ખુશ રહેવું અને જીવનભર મન ની શાંતિ જોઈતી હોય તો અમુક સમય પછી કે અમુક સમયાંતરે અમુક મનગમતી વ્યક્તિ,વસ્તુ કે સંબંધ ને જીવનભર પણ છોડવા પડે તો છોડી પણ દેવા જોઈએ.
કેમ કે જે વ્યક્તિ,વસ્તુ,કે સંબંધ તમને જીવનભર ખુશી કે મન ની શાંતિ ની અનુભૂતિ જ જો ના થતી હોય તો એવા વ્યક્તિ,વસ્તુ કે સંબંધ માં રહેવું એ પણ જીવન ની મોટા માં મોટી ભૂલ છે.
🙏🙏🙏🙏🙏🙏🙏
કેશર કુંજ

English Thought by Twinkle chavda : 111418404
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now