આનંદો....આનંદો...આનંદો
ગુજરાત રાજ્ય નાં મુખ્યમંત્રી માનનીય શ્રી વિજયભાઈ રુપાણી સાહેબે ZOOM વીડીઓ કોન્ફરન્સ દ્વારા પદ્મભૂષણ પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ્વિજય રત્નસુંદરસૂરીશ્વરજી મ.સા. નાં આશિર્વાદ લઈ જણાવ્યુ કે પૂજ્ય ગુરૂભગવંત ની પ્રેરણા થી તેમને ત્રીજી વખત તુણા બંદર થી જીવંત પશુઓ ની નિકાસ અટકાવી છે અને ભવિષ્ય માં પણ જીવંત પશુઓ ની નિકાસ ગુજરાત રાજ્ય થી નહી થવા દેવાના આશિર્વાદ લીધા છે.
મુખ્યમંત્રી માનનીય શ્રી વિજયભાઈ રુપાણી સાહેબ ને લાખ લાખ ધન્યવાદ.