પેન્ઢ જે વતન મેં સુખી વાશી,
હી પરદેશ જી હવા ક્યાંનું લઘી.
થોડો વો મેડે તોય રાજી વાશી,
શેરજી ભીડ જી લત ક્યાંનું લધી.
ભા ભાડંરુ છડે હેકલા વેઠા શી,
માઈતર છડેજી આધત ક્યાંનુ લઘી.
આફત આવી વડી તડે સભારાયા સી.
નર ચે હી મડે મુકે ભુલ વડી લઘી.
ગામજે ઓટે તે મેડાવા જમધા વા,
નેઢા વડા મેડે માન સરખો રખધા વા.
અજ મડે સભરે તો જડે પિંજરે પુરાણા,
ગામમે ભલે બયો કી ન વો તોય વા રાણા.
ભધલયા ધુનિયાજા જડે હી ભાણા,
માડુ કોરોના મેં તડે હેતરા મેળે મારાણા.
ઘરમે વેઠા રોજા કાલ ઉગધા સુખજા ભાણ.
થોડી ગણી ભોગવે ગેનાજા હી નેઢી ત્રાણ.
🌹🌹