ત્રિફળાને આયુર્વેદમાં ખૂબ જ ઉપયોગી મિશ્રયણ માનવામાં આવે છે ત્રિફળા અર્થાત્ હરડે, બહેડા અને આમળા. હરડઃ તેનુ તુલના આયુર્વેદમાં માતાના દૂધની સમાન ગણવાઈ છે. તે શરીરના વાત દોષથી મુક્તિ અપાવે છે. મોતિયાબિંદથી પણ બચાવે છે. હરડે ત્વચાની જલનને અને જખમોને પણ શાંત કરે છે. તે દિલ, દિમાગ માટે ટોનિકની જેમ કામ કરે છે અને વાત દોષને પણ સંતુલિત કરે છે.
આંમળાઃ આમળા એક શ્રેષ્ઠ એન્ટી ઓક્સિડેન્ટની જેમ કામ કરે છે. એટલા માટે જવાની બનાવી રાખે છે. તે શરીરની અંદર રોગ પ્રતિકારક શક્તિને વધારે છે. પિત્ત દોષોમાં લાભકારી આંમળા પેટમાં આમળાને સંતુલિત કરે છે, પાંચનને નિંયત્રિત કરવામાં મદદરૂપ કરે છે અને મહાવરીને સંતુલિત કરે છે. એમાં સંતરાની સરખામણીમાં વધુ વિટામીન સી હોય છે.
બહેડાઃ કફની સમસ્યામાં આ ખૂબ જ લાભકારી છે અને તે લિવર અને આંખોને પોષણ પ્રદાન કરે છે. તે વાળને પણ પોષણ આપી તેને જડથી મજબૂત બનાવે છે.
કેવી રીતે બનાવશો ત્રિફળા મિશ્રણઃ
-આ મિશ્રણ બનાવવા માટે ત્રણ ફળોને બરાહર માત્રામાં ઝૂણી પીસી લો પછી તેને કપડાથી ગળી લો.
-ત્રિફળા વાળ માટે લાભદાયક છે. ત્રિફળા પાણીમાં રાત્રે ભીંજવી રાખી સવારે તે પાણીથી વાળ ધુઓ. વાળ કાળા, ઘનિષ્ઠ, ચમકદાર અને લાંબા થશે, વાળ કસમયે સફેદ નહીં થાય.
-ત્રિફળાને મધની સાથે લેવાથી રક્તવાહિનીઓ લચીલી બને છે, જેનાથી રક્ત પ્રવાહ આસાન બને છે. ચહેરાની કરચલીઓ દૂર થાય છે. મોટી ઉંમરે પણ દિલને મજબૂત રાખે છે. વૃદ્ધાવસ્થામાં પ્રોસ્ટેટ ગ્લેન્ડ વધી જાય છે ત્યારે મૂત્ર બંધ થઈ જાય છે. આ બધી સમસ્યાઓને હલ તેમાં રહેલો છે.
-ત્રિફળાના ઉકાળો બનાવી ઘાવ ધોવાથી એલોપેથિક એન્ટસેપિટ્કની જરૂર નથી રહેતી. ઘાવ જલદી ભરાઈ જાય છે.
-ડાયાબિટિસમાં ત્રિફળાનું સેવન ખૂબ જ લાભદાયી રહે .
-રાત્રે નવશેકા પાણીની સાથે ત્રિફળા લેવાથી કબજિયાત નથી રહેતી.