મૂર્ધન્ય લેખકશ્રી ગુણવંત શાહએ કહ્યુંછે કે
કલિયુગ શા માટે સર્વશ્રેષ્ઠ છે?
કલિયુગમાં લોકશાહીછે, રામરાજ્ય હતું પરંતુ વંશપરંપરાગત હતું, લોકશાહી ન હતી,
જીવનની ગુણવતા આ સમયમાં જ શ્રેષ્ઠ છે.
આજના સમયમા ગુણવત્તાજ વિકાસ, શ્રેષ્ઠતા, અને અવ્વલતા નક્કી કરેછે.
2024 સુધીમા આપણે 5 ટ્રિલીયન ડૉલરની ઇકોનોમી બનવાની વાત કરીછે.ત્યારે બધા જ ફિલ્ડમાં ગુણવત્તાની ખાસ જરૂરિયાત રેવાનીજ.
અન્યથા ડેમોગ્રાફીક ડિવિડન્ડ એ ડેમોગ્રાફીક ડિઝાસ્ટરમાં પરિવર્તન થતા વાર નહિ લાગે....
#ગુણવત્તા