બધાં ૩ દિવસ ઘરમાં કંટાળી
ગયા તો યાદ કરો
વીર સાવરકર અને નામી-અનામી
અનેક દેશભકતો ને , કે જેમણે કાળા પાણીની સજા માં વર્ષો સુધી જેલમાં લાઈટ પંખા વગર ની બંધીયાર કોટડીમાં અસહ્ય યાતનાઓ વચ્ચે કેવી રીતે રહ્યા હતા
એ દેશની આઝાદી માટે રહ્યા હતા.
જ્યારે આપણે બધાએ
આપણાં માટે રહેવાનું છે.
માટે મહેરબાની કરીને ધીરજ ધરો.
#આઝાદ