આપણે જ્યારે કોઇ ની ઇચ્છા પુરી કરવમાં જોડાઈ ઍ છે ત્યારે આપણી ઇચ્છા ઓ સંરેખિત બની જાય છે.
આ માટે હુ આ કહીશ.
અનેરી ઉત્સાહ અને અનેરો ઉમંગ,
રાખો હરદમ સાથ ,
રાખો જીવંત ઇચ્છા ઓ ને,
જો મન મક્કમ રાખશો,
તો ભગવાન ને પણ ઝુકવું પડશે,
અને ઇચ્છા ઓ ને પુરી કરવા,
આવશે આપણી પાસ.
#સંરેખિત