માનવ-મગજ પરિસ્થિતિ મુજબ કાર્ય કરતું હોય છે.
કયારેક !,...કયારેક શું લગભગ દરેક વખતે સમય વીતી ગયા પછી ભાન થાય છે કે કાશ........
અને પછી એ માત્ર 'કાશ...' બનીને રહી જાય છે.
જીવનમાં કરેલી ભૂલો ડગલે ને પગલે આડી આવે છે.
તેથી 'ચેતતો માનવી સદા સુખી' 😊
કુલ્સુમ કક્કલ