Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

Astrological Measure For Marriage And Husband-Wife Fight

તમારા લગ્નજીવનમાં નાની-નાની વાતે થતાં તણાવ ઘટાડે છે, આ 1 નાનો ઉપાય

જો કુંડળીના દોષને કારણે ઘણી કોશિશો પછી પણ કોઇ સુયોગ્ય સ્ત્રીના વિવાહમાં મોડું થઇ રહ્યું છે કે કોઇ પરણિતા સ્ત્રીના ઘરમાં શાંતિ નથી તો અહીં જણાવેલ જ્યોતિષીય ઉપાયોથી લાભ મળી શકે છે. અહીં જાણો લગ્ન સાથે જોડાયેલાં કુંડળીના દોષ દૂર કરવાના થોડાં ઉપાય..

કોઈ સ્ત્રીના લગ્નમાં અકારણ મોડું થઈ રહ્યું હોય કે સુયોગ્ય વર ના મળતો હોય તો મા પાર્વતીની નિયમીત પૂજા કરવી જોઈએ

પરણિતા સ્ત્રી જો માતા પાર્વતીની નિયમીત અને વિધીવક પુજા કરશે તે જીવનમાં સુખ-શાંતિ અને પ્રેમ પ્રાપ્ત થાય છે

જો કુંડળીમાં લગ્નદોષ હોયતો સ્ત્રીએ દર ગુરુવારે વ્રત કરવુ શિવલિગ પર ચણાની દાળ અર્પણ કરી લાડવાનો ભોગ ઁધરાવવો

પતિ સાથે બનતું ન હોય તો સ્ત્રી એ પુજા કરતી વખતે ઘરમા ઘંટડી જરૂર વગાડવી જોઈએ આમ કરવાથી ઘરની અશાંતિ દુર થશે
વૈવાહિક જીવનના કારક ગ્રહ ગુરૂની દોષને દુર કરવા પરણિતા સ્ત્રીએ કેળના વ્રુક્ષની પુજા કરવી જોઈએ અને જળ અર્પણ કરવુ જોઈએ

વૈવાહિક જીવનમાં શાંતિ બની રહે તે માચે તે સ્ત્રી અે બે મુખી રુદ્રાક્ષ ગોરી શંકર અસલ સિદ્દ કરેલ રુદ્રાક્ષ ધારણ કરવો

બહુજ સમય થી સંતાન નહોય અને તબીબી ઉપચાર નિશ્ફળ જાય તો અસલ પારદ્ શિવલિગ સિદ્દ કરેલ પુજા મા રાખવુ અને છતા સફળતા ન મળે તો અમારો સંપર્ક કરવો

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111322646
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now