નિરખ્યાં કરે છે નેણ મારા તારી એ અદા જોઈને કે
શાને તું કાયમ રહી શકે છે આ હસતા વદને
પડછાયો પણ બોલી ઉઠે છે આ અંધારાને કે
ટેવ પડી ગઈ છે ને રોજ મને છૂટો પાડવાની તને
લટકું મારી રોજ તું મળવાનો મોકો શોધીલે છે
છે તું એવી જેને મળી એ દીવાનો થઈ ગયો તારો.
અંકિતા જોષી