જ્યારે પણ લક્ષ્મી જી ની પૂજા કરવામાં આવે ત્યારે સાથે સાથે વિષ્ણુ ભગવાન ની પણ પૂજા અવશ્ય કરવી જોઈએ.. કારણકે જ્યાં વિષ્ણુ જી લક્ષ્મી જી ની સાથે હોય છે ત્યાં અલક્ષ્મી નો વાસ હોતો નથી.... વિષ્ણુ ભગવાન બૌદ્ધિક યોગ્યતા અને ધૈર્ય નું પ્રતિક છે.....એટલે ધન આવવા પર ધૈર્ય અને બુદ્ધિ ગુમાવવી ના જોઈએ.......જય લક્ષ્મીનારાયણ???જય શ્રી કૃષ્ણ ??