..........કેવી કમાલની કરુણતા છે ? જે આંચળને પામીને વાછરડું દૂધ પીએ છે અને પોતાના પેટને તૃપ્ત કરે છે એ જ આંચળ પર બેસીને મચ્છર લોહી પીએ છે અને પોતાના પેટને તૃપ્ત કરે છે.
નિંદક હોય છે આ મચ્છર જેવો. ગુણવાનોમાં પણ દોષો જોતો રહીને એ પોતાના મનને તૃપ્ત કરતો રહેતો હોય છે !
જય શ્રી કૃષ્ણ
???જય ભૂતનાથ ???