મને તો એ જ નથી સમજાતું સાહેબ કે સ્ત્રી ને હમેશા નિમ્ન કત્ક્ષા ની કેમ માનવામાં આવે છે?
સ્ત્રી ને કયાય પણ જવું આવુ હોય તો પુછીને જવાનું અને પુરુષ પુછયા વગર જ ગમે ત્યા જઈ આવી શકે છે,!
મને તો એ જ નથી સમજાતું સાહેબ કે સ્ત્રી ને હમેશા નિમ્ન કત્ક્ષા ની કેમ માનવામાં આવે છે?
કેવાની ખાતર મુક્ત છે સ્ત્રી બાકી એ જ બંધન છે જેમાં થી
સ્ત્રી ને મુક્તિ મળવી લગભગ અશક્ય છે,