જિંદગી જીવવાનો ઉપાય.*
*(1) એક વર્ષથી 20 વર્ષ સુધી આપણી માં પીરસે તે ખાવું.*
*(2) 21 વર્ષ થઈ 40 વર્ષ સુધી તમને ફાવે તે ખાવું.*
*(3) 41 વર્ષ થી 60 વર્ષ સુધી શરીર ને ફાવે તે ખાવું.*
*(4) 61 વર્ષ પછી થાળી માં આવે તે ખાવું.*
જીભનો *ટેસ્ટ.*
પેટમાં ગયો *વેસ્ટ.*
બિમારીઓ બનશે *ગેસ્ટ.*
ડોક્ટર કરાવા માંડશે *ટેસ્ટ.*
આપણા રૂપિયા થશે *વેસ્ટ.*
માટેજ
ઘરના શાક રોટલી *બેસ્ટ..*
????