Gujarati Quote in Questions by Radhika Kandoriya

Questions quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

બે દિવસ વાત કરવી,બે દિવસ તેનું ઈગનોર,
અને એમાં પણ એક નાનું સોરી અને મારું માફ કરવું.
તે દિવસ મે કંઈ દીધું મારાથી હવે સહન નઈ થતું,
સ્ત્રી છું હવે એટલું બસ નઈ થતું સહન.
મને મારા પ્રેમ પર હવે શંકા જાય છે,
સાચું કેને તુ મને પ્રેમ કરે છે.
આશા હતી કે હા પાડશે પણ એ મારા નસીબ માં જ
ક્યાં હતું,
એણે તરત જ ના પડી દીધી કે તારા કરતાં સારું મને
મળી ગયું છે.
તારે બધું ભૂલી જવું જોઈએ.
તે દિવસે સાહેબ, કસમ મને પ્રેમ પરથી વિશ્વાસ અને
મારા દિલ પરથી વિશ્વાસ ચાલ્યો ગયો હતો.
મે એને ખાલી એટલું જ કીધું મને છોડતા પેલા એટલું
યાદ રાખજે કે આજ સુધી તને ના કોઈ દિવસ કોઈ
મારા જેવું મળશે કે ના કોઈ દિવસ મળશે.
એક જરૂર એવો દિવસ આવશે જ્યારે તુ મારી પાસે
મારો પાછો સાથ માંગવા આવશે.

અને એ દિવસ આવી ગયો હતો.જ્યારે અમારા
નયનો ટકરાયા એણે પાછો મારો હાથ માંગ્યો.
શું એણે એક મોકો આપવો જોઈએ ???

Gujarati Questions by Radhika Kandoriya : 111229427
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now