રોજ સવારે ઉગતી સૂર્ય ની કિરણો આપણને જિંદગી જીવવાની પ્રેરણા આપે છે, ખળ ખળ વહેતુ નદી નું પાણી આપણને હસતા રહેવાની સલાહ આપે છે, દરેક પ્રકાર ના તાપ તડકા વરસાદ સહન કર્યા પછી પણ ઝાડ આપણને હાર ના માણવાની સૂચન આપે છે,અગ્નિ વાયુ આકાશ કંઈક કંઇક કહેવા માંગે છે, છતાં માણસ જિંદગી ની સાચી સમજણ સમજવા બહાર ફાંફાં મારે છે.