કોઈ ને ઠગવાનું , ખોટું બોલી પૈસા પડાવી લેવાનું, પરીક્ષા માં ચોરી કરી ને પાસ થવાનું,ગાળો બોલી લોકો ને દુઃખ આપવાનું કામ કરવું એમાં કોઈ પણ હોશિયારી ની કે મહેનત ની જરૂર પડતી નથી , મહેનત થી પૈસા કમાવવા કે પછી પ્રામાણિકતા થી જીવવું એ સાચા અર્થ માં આવડત ની નિશાની છે.