નાલાયક, લુચ્ચો, ગધેડો, કપટી, ગાંડો જેવા શબ્દોનો ઉપયોગ કરીને જે લોકો બીજાની ઇજ્જત ઉછાળે છે તે જ આ માનવાચક શબ્દોના આભારી છે કે મ કે એક જ્ઞાની માણસ આ બધા શબ્દોનો ઉપયોગ નથી કરતો પરંતુ તે તેનાથી નાના વ્યક્તિને પણ માન આપીને તેનું દિલ જીતે છે પરંતુ એક અજ્ઞાની માણસ હંમેશા તેના ગમંડ અને અજ્ઞાનતાનો ખોટો ઢોંગ કરે છે અને આ જ છે સાચા માણસ અને અજ્ઞાની માણસ વચ્ચે નો તફાવત.