"આજ કાલ ના લોકો ગજબ બની ગયા
પોતાના ને ભુલી પારકાના થઇ ગયા"
હોશીયાર દુરભાસ યંત્ર(સ્માટ ફોન)(મોબાઈલ) પર પોતાના મિત્રો ની યાદી મા હોય અને
તેમના શંદેસ આવે તેનો જવાબ ના આપે
અને કોઈ કારણ સર યાદી માથી દુર થાય
અને તેમનો શંદેસ આવે તેનો તુરંત જવાબ આવે
'કોન' અને એ પણ અંગ્રેજી માં (whos this)