Gujarati Quote in Song by Mewada Hasmukh

Song quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#દિલ_ના_અરમાન_

વાત કહું છું એ વખતની..
અમે મળ્યા'તા અજનબી થઈ
શરમાતા એના વદન જોઇ..
જાગ્યા'તા દિલ માં અરમાન કઈ...


વરસી રહ્યો'તો મેહ મિલન નો..
ગરજી રહ્યા'તા મેઘ મોબત ના...
ભીજાતા તારા અંગ જોઇ...
જાગ્યા'તા દિલ મા અરમાન કઈ...


અમે હાસ્ય છૂપાવી હસતા'તા...
ફૂલ રંગબેરંગી મહેકતા'તા....
કોઈ છાનું છપનું મળતુ'તું બાગમાં,
કોઈ ફરતાં'તા હાથમાં હાથ લઇ..


કૈં કહેવાને ફફડ્યાં ફક્ત હોઠ ને..
કાને પડઘા પ્રેમ ના પડયા તા..
થઈ' તી મુલાકાતો ખૂણે ખાચરે...
ફર્યા'તા અમે શહેરમાં અજનબી થઇ....

©️હસમુખ મેવાડા


#બીજા_ગીતો_વાંચો_


હાય, માતૃભારતી પર આ વાર્તા #પ્રેમ_ગીત_ ' વાંચો
https://www.matrubharti.com/book/19863996/love-song

Gujarati Song by Mewada Hasmukh : 111222769
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now