? નવાઈની વાત કહેવાય કે બાળક નાનું હોય ત્યાં સુધી જ ન બોલે તો પણ સમજી શકાય. પછી જેવું બોલતા શિખે કે સમજવાનું બંધ. અમુક અપવાદ બાદ કરતા.
? કેમ એવું કે બાળક નાનુ હોય એ કશું ન બોલે છતાં સમજી જવાય પણ એ સમયગાળા દરમિયાન બીજા કોઈ ની વાત ન સમજાય. દા.ત. બાળક ઈશારો કરે છે તો ખબર પડી જાય કે શું જોઈએ છે. પણ જો કોઈ અન્ય ઈશારો કરે તો શું જોઈએ બોલો તો ખબર પડે. કેમ એવું ?
? શું આ અબોલ વાચા માત્ર બાળક ન બોલી શકે ત્યાં સુધી જ પછી ક્યાં ગાયબ થઈ જતી હશે ?...ૐD