છોકરાના ઘરવાળા બધાય છોકરી જોવા ગયા.
છોકરી પસંદ કરી પંડિતને બોલાવ્યો. મહારાજે કીધું આ બંનેના 36 એ 36 ગુણ મળતા આવે છે.
આ સાંભળીને છોકરાનો બાપ ઊભો થઈ ચાલવા લાગ્યો. મહારાજે કીધું કાં શું થયું..?
છોકરા ના બાપે કીધું કે, છોકરો તો નાલાયક છે હવે શું વહુ પણ એવી જ લાવવાની...!!???