તમે તમારા જીવનમાં શું મેળવવા માટે ઘેલા બન્યા છો
ઘણી વાર મે જીવનમાં લોકોને સ્વજનો. સગા સંબંધીઓ સાથે વાતચીત કરતાં જોયાં છે કે અમારા દીકરા કે દીકરી નું શિક્ષણ સારું મળે તો શાંતિ થાય. કેટલાક ઉમર લાયક દીકારા દીકારી ના માતા પિતા બળકો નાં લગ્ન થયા પછી શાંતિ થશે એવા વિચાર ને લઈ જીવતા હોય છે તો કેટલાક ઘણાં બધાં પૈસા અને મીલ્કત ભેગી કરી અને શાંતિ મળે એવું વિચારતા હોય છે અને એ સ્પર્ધા માં પોતે બધું મેળવવા ની ઘેલછા માં વર્તમાન જીવન ને શાંતિ પૂર્વક ન જીવતા જીવન ને તકલીફ ની દુનિયા ma લઈ જાય છે પરંતુ આપણા મુખે થી વારંવાર શાંતિ થઈ જસે એવા શબ્દો પર પડદો પાડી દઈએ છીએ જેથી વ્યક્તિ દુખી અને લાચાર બને છે. જો શાંતિજ જોઈએ છે તો એ બધુંજ નહીં કરતા ફક્ત શાંતિ ની શોધ માટે વ્યક્તિ નીકળી જાય તો કદાચ જીવનની ઘણી સમસ્યાઓ માંથી પોતે બહાર આવી જસે અને પોતે પોતાના પરિવાર સાથે શાન્તિ પૂર્વક જીવન જીવી શકશે