કાચની પુતળી ને આખો નમણી
રૂપારળી આખો જાણે જોબન નો પ્યાલો
આખો... થનગનતી આખોમાં નાસાની માદકતા
સુંદર નારી ની આખો કજિયારી એવી
આખો ઉલાળતી ને અમથી મલકાતી
એ રૂપાળી પાતળી કઈ લાગે કદમનાર
પાણી ના બેડલાં માથે પનિહારી એવી
ચાલેલટકતી મટકતી આખો અણિયારી
અખોના બાણથી એ કઈ ઘાયલ કરતી
છેલ છોગાળા ના દલડાં એ લુંટતી
સાખીઓના સગ એગરબા મા ઘૂમતી
મોહક અદાઓ થી મનડા લોભાવતી
લાગે અજુગ તે રોદ્ર મા શોભતી
રાતલડી આખો એ ડોળા દેખાડતી
આખોમાં સ્નહે ના ઝરણાં માં વહેતી
મમતા ના પ્રેમાળ સ્વરૂપ ને સજાવતી
આખોમાં દયા ની લાગણી છલકાતી
મધર ટેરેસા ના લાવણ્ય રૂપે એ શોભતી...!!!
- અમિત કુમાર