એક શિક્ષક ઊંઘમાં આવા પ્રશ્નો બહુ કરતો હતો...
- મારે આ કોને દેવાના...?
- મારે કોના આવશે...?
- મારે કાલે ક્યાં જવાનું...?
- આપણે કોણ આવશે...?
- આ તારા કોને આપવાના...?
- આ મારા કોને આપવાના...?
- એને કેટલા આપ્યા...?
- મેં આટલા આપ્યા...?
- તારે સહી થઈ ગઈ...?
- મારે સહી થઈ ગઈ...?
- તમે ક્યારે નિકડવાના આ મોકલું!
- તમે ક્યારે નિકડવાના આ લેવું?
- મારે જોવાઈ ગયા...!
- તારે જોવાઈ ગયાં...?
- ક્યાં સહી કરું?
- ક્યાં લખુ?
- તેનું નામ લખ્યું?
- આ એમને આપું?
- આ કોને આપુ?
અને આવા તો ઘણા પ્રશ્નો....
આવું ઘણા દિવસો સુધી ચાલ્યું!
તેના ઘરના સભ્યો કંટાળી ગયા
અને તેને દવાખાને લઇ ગયા
ડોક્ટર સાહેબે ઘણા પ્રશ્નો પૂછ્યા!?!?
પણ કાંઈ માલૂમ પડ્યું નહીં..
અને અંતે
ડોક્ટર સાહેબે પૂછ્યું!!!
હમણાં તમારે શું ચાલે છે?!?
સાહેબ વાર્ષિક પરીક્ષા ચાલે છે.....
???
?????????