*પત્ની એ પિયરીયા નું એક ગ્રુપ બનાવ્યું તું, જ્યારે કોઈ તકલીફ પડે તો ત્યાં મેસેજ મૂકતી !*
.
.
.
.
.
.
*મેસેજ મૂક્યા બાદ ની પ્રતિક્રિયા ઓ -*
*ભાઈ :- બેન તું લાગીરેય ચિંતા ના કરતી તારો ભાઈ હજુ જીવે છે, ઢીંઢાજ ભાંગી નાખીશ એ નાલાયક ના?.*
*માં :- મારી ફૂલ જેવી દીકરી ને ક્યાં આવા હરામખોર સાથે પરણાવી.*
*બહેન :-જીજાજી તો પહેલેથીજ હલકટ હતા હું તો જાણતીજ હતી.*
*બાપ:- તું ઘરે આવી જા પાછી, બાદ માં જોઈ લઈએ છીએ એને ઘણા રસ્તા છે મારી પાસે.*
*ભત્રીજો:-*ફોઈ તમે ચિંતા ના કરો ફુવા ને આવવા દો, ડંડા પડશે ને તોજ સીધા થશે.*
*બહેનપણી-:*સગાઈ પહેલાજ તને કહ્યું તું અમારી વાતજ ના માની*
*અમને જ ઈર્ષાળુ કહી રહી હતી.*
*હવે પાછી પિયર ના આવતી.*
*તારા તું ભોગવ.*
*ભાભી:- આ બધું તો ચાલતું રે નણંદ બેન, આમ જોવો તો તમારા ભાઈ એ ક્યાં ઓછા છે..*
??????