નવા પરણેલા પતિ-પત્ની
પત્ની: બાય, ટેક કેર
પતિ: બાય, ટેક કેર
પત્ની: લવ યુ
પતિ: લવ યુ, મિસ યુ
પત્ની: મિસ યુ ટૂ
આખો સીન જોઇને ઇમોશનલ બની ગયેલા પડોશીએ પત્ની કહ્યુ..
'હસબન્ડ બહાર ગામ જતા લાગે છે. કેટલા દિવસ માટે જાય છે?'
પત્ની: અરે ના, દૂધની થેલી લેવા ગયા છે. ??