જીવનનો રંગમંચ છે આ,
કોઈના લાગણી ભર્યા વાક્યો મા મોહી નો જતા,
જો અે નિભાવી જાણે તો લાગશે સાચા,
જો નો નિભાવી શક્યા તો,
અે જ વાક્યો હવા મા ઉડતા જણાશે,
અને અે જ શબ્દો ઝેર સમા લાગશે,
ત્યારે જ સમજાશે કે,
હજુ સુધી સપના મા જ હતા,
અનુભવ થાશે કે,
કોઈ લાગણી ભર્યા વચનો થી મુજને છેતરી ગયું....