*એક સુંદર પ્રાર્થના :*
*કશેક અટકું છું... તો ઈશારો આપે છે કોઈ*,
*કશેક ભટકું છું...તો સાથ આપે છે કોઈ*
*ઈચ્છાઓ... એક પછી એક, વધતી રહે છે.*
*દર વખતે ઠોકરખાધા પછી, હાથ આપે છે કોઈ*.
*આભને આંબવા હાથ ઉઠાવું છું ક્યારેક*,
*તો આભને નીચું કરી આપે છે કોઈ.,*
*હે ઈશ્વર...તું જે આપી શકે છે* ,
*ક્યાં આપી શકે છે કોઇ?* ....
??????????