Gujarati Quote in Blog by Hina Modha

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જિંદગી માં આવતા દરેક ઝંઝાવાત માટે માત્ર ને માત્ર વ્યક્તિ ખુદ જ જવાબદાર હોય છે ને બીજા ને દોષી ઠહેરાવી દેતા હોય છે..!!just becoz of lack of everything... Like patience... Passion...ઉતાવળા હોવું...માણસો ને ઓળખવાની શક્તિ નો અભાવ હોવો...આંધળો વિશ્વાસ..અપૂરતી મહેનત..બીજું ઘણું બધું..તેથી જ બસ પોતાના દોષો ને સુધારવાનો પ્રયત્ન કરવો જોઈએ નહીં કે બીજા ના અવગુણો નું list બનાવું..!!

-Hina modha.

Gujarati Blog by Hina Modha : 111112264
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now